CM વિજય રૂપાણી લોક ડાઉન 4 અંગે સંબોધનCM વિજય રૂપાણી લોક ડાઉન 4 અંગે સંબોધન

કન્ટેનમેન્ટ વિસ્તારમાં સવારના 8 થી 3 વાગ્યા સુધી માત્ર આવશ્યક વસ્તુ આપવામાં આવશે

નોન કન્ટેનમેન્ટ વિસ્તારમાં સવારના 8 થી 4 વાગ્યા સુધી દુકાન વેપાર શરૂ રાખવામાં આવશે

હોટેલ , રેસ્ટોરન્ટ , જીમ , સ્વિમિંગપુલ , શાળા કોલેજ રહેશે સંપૂર્ણ બંધ

પ્રથમ તબક્કામાં અમદાવાદ અને સુરત શહેરને બાદ કરતાં તમામ જગ્યા પર ઓટો રીક્ષા શરૂ કરવામાં આવશે

કોમ્પ્લેક્ષ માં દુકાનો ખુલશે તેમાં ઇવન અને ઓડ નંબર મુજબ દુકાન ખોલવામાં આવશે , જેમાં એક દુકાન માં માત્ર 5 વ્યક્તિ જ અંદર રહેશે

સાંજે સાત વાગ્યાથી સવારે સાત વાગ્યા સુધીના કર્ફ્યુનું કડકાઈપૂર્વક પાલન કરાવાશે

લગ્ન પ્રસંગ માં 50 લોકો ને મંજૂરી આપવામાં આવશે

પાન માવા દુકાન ને ખુલી રાખવા આપવામાં આવી મંજૂરીકોરોના સામેની લડાઈ હજુ લાંબી રાજય સરકારે બે ઝોન જાહેર કર્યા કન્ટેન્ટમેન્ટ અને નોન કન્ટેન્ટમેન્ટ ઝોન કન્ટેન્ટમેન્ટ ઝોન માં આવશ્યક સિવાય એક પણ છૂટ નહીં
સવારે 8 થિ બપોરે 3 સુધી જ છૂટ

આ સિવાય નાં વિસ્તાર માં સવારે 8 થી 4 સુધી વેપાર ધંધા ની છૂટ

સાંજ નાં 7 થી સવારે 7 કરફ્યું યથવત

શાળા કૉલેજ બંધ, મોલ બંધ, બાગ બગીચા સિનેમા બંધ, ટયુશન કલાસ બંધ,ધાર્મિક મેળાવડા બંધ

અમદાવાદ સુરત સિવાય સમગ્ર રાજય  રીક્ષા ચાલુ એક રીક્ષા માં વધું ને વધું 2 પેસેંજર ને છૂટ

માર્કેટ એરિયા માં ઓડ ઇવન મુજબ દુકાનો ખોલવાની છૂટ

સમગ્ર ગુજરાતમાં એસ ટી બસ ને મંજુરી પંરતુ અમદાવાદ માં જવા દેવામાં નહીં આવે

લગ્ન સમારંભ માં 50 અને અંતિમ યાત્રા માં 20 લોકો ને મંજુરી

પાન માવા તમાકુ ની દુકાન ને છૂટ

વાળંદ સલુંન ને છૂટ

પ્રાઇવેટ કાર ટેક્સી માં ડ્રાઇવર સહીત બે વ્યક્તિ ને છૂટ, ટુ વ્હીલર માં માત્ર એક જ વ્યક્તિ

રેસ્ટોરન્ટમાં માત્ર હોમ ડિલિવરી ની મંજુરી, જેમાં નિયમ મુજબ ચાલુ કરાશે

હાઇવે ઉપર ઢાબા હોટેલ ને મંજુરી, ગેરેજ, સર્વિસ સ્ટેશન સહીત દુકાનો ને છૂટ

કન્ટેન્ટમેન્ટ વિસ્તાર સિવાય બધી જ જગ્યા એ છૂટ અપાઈ...

જાહેર માં થુંકનર વ્યક્તિ અને માસ્ક નહીં પહેનાર વ્યક્તિ ને આખા ગુજરાત માં 200 રૂપિયા એક સરખો દંડ

રેસ્ટોરન્ટ દ્વારા હોમ ડિલેવરી કરી આપવા છૂટ આપવામાં આવી

હોમ ડીલેવરી કરવા જતાં વ્યક્તિ નું હેલ્થ ચેકઅપ કરવું ફરજિયાત

N95 માસ્ક અને 3 લેયર માસ્ક છૂટ થી મળે તે માટે અમુલ પાર્લર પર માસ્ક વેચાણ માટે છૂટ આપવામાં આવી

N95 માસ્ક 65 રૂપિયામાં અને 3 લેયર માસ્ક 5 રૂપિયા માં વેચાણ કરવામાં આવશે
કન્ટનમેન ઝોન સિવાય

પ્રાઇવેટ ઓફીસ 33% સ્ટાફ સાથે શરૂ કરી શકાશે
સુરત માં કપડાં બજાર શરૂ થઈ શકશે
માલવાહક વાહનો ને પરવાનગી આપવામાં આવશે 
આવતી કાલ થી તમામ ગાઈડલાઈન નો અમલ કરવાનો રહેશે

ગુજરાતમાં લૉકડાઉન 4.0 અંગે જાહેરાત શરૂ, મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબમુખ્ય પ્રધાન નીતિન પટેલ તથા રાજ્યકક્ષાના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા હાજર - 

 ગુજરાતની જનતાએ ત્રણ લૉકડાઉન દરમિયાન કોરોના વૉરિયર્સ અને સરકારને સાથ-સહકાર આપ્યો, તે બદલ આભારના અધિકારી -   

 54 દિવસથી ગુજરાતની જનતા એક થઈને કોરોના સામે લડી રહી છે અને લૉકડાઉનમાં સતત બદલાતાં નિયમોનું પાલન કર્યું - 

 કોરોના સામેની લડાઈ લાંબી ચાલશે, તેના માટે અનેક પ્રયત્નો ચાલુ,  લૉકડાઉનને કારણે ગરીબ-શ્રમિક રોજમદાર અને મધ્યમવર્ગને ફટકો પડ્યો -   


 લૉકડાઉન 4.0માં કેન્દ્ર સરકારની ગાઇડલાઇનના આધારે રેડ, ઑરૅન્જ કે ગ્રીન ઝોનમાં વિભાજન અને મૉનિટરિંગ કરાશે - વિજય રૂપાણી લાઇવ

અમદાવાદ અને સુરત સિવાય ઓટો રિક્ષા શરૂ કરાશે, એક રિક્ષામાં વધુમાં વધુ બે જણ બેસી શકે

સાંજે સાત વાગ્યાથી સવારે સાત વાગ્યા સુધીના કર્ફ્યુનું કડકાઈપૂર્વક પાલન કરાવાશે -

નૉન-કન્ટેઇન્મૅન્ટ ઝોનમાં સવારે આઠ વાગ્યાથી બપોરે ચાર વાગ્યા સુધી વેપાર ધંધારોજગાર કરી શકાશે -  

નૉન-કન્ટેઇન્મૅન્ટ ઝોનમાં શાળા, કૉલેજ, ટ્યૂશન ક્લાસ, જિમનેસિયમ, સામાજિક-સાંસ્કૃતિક-ધાર્મિક કાર્યક્રમોની ઉપર પ્રતિબંધ યથાવત્ - વિજય રૂપાણી લાઇવ

લોકડાઉન 4.0

ટુવ્હીલર પર એક જ વ્યક્તિ મુસાફરી કરી શકશે

કન્ટેન્મેન્ટ ઝોનમાં આવશ્યક સેવા શરુ રહેશે, સમય રહેશે 8 થી 3 
નોન કન્ટેન્મેન્ટ ઝોનમાં ઓડ-ઇવન પદ્ધતિથી સવારે 8 થી 4 દુકાનો ખુલી શકશે.

લગ્નમાં 50 લોકોને જવાની મંજૂરી અને મરણ માં ૨૦ લોકો ની મંજુરી

રાજ્યના કન્ટેનમેન્ટ ઝોનમાં બસ ની સુવિધા પણ બંધ રહેશે.

 કંટેઈનમેંટ વિસ્તાર ની બહાર ની પાન મસાલાની દુકાનોને છુટછાટ અપાઇ.

સલુન બ્યૂટી પાર્લર પણ ખુલશે

માર્કેટ અને શોપિંગ કૉમ્પ્લેક્સમાં એકી-બેકી સંખ્યાના આધારે દુકાનો ખોલવાની મંજૂરી અપાશે, મહત્તમ પાંચ ગ્રાહકો દુકાન પાસે ઊભા રહી શકશે  

 કન્ટેન્મેન્ટ ઝોનમાં કોઇ પણ છૂટ નહીં, કોરોનાને સંકટમાં બે ભાગમાં વહેંચાયું ગુજરાત: CM વિજય રૂપાણી