આવી આઝાદી આવી

D-light Group


આવી  આઝાદી આવી


આવી  આઝાદી આવી...આઝાદીઆવી...
ભારત દેશની આઝાદી .....આઝાદી.....
દેશભક્તિની રંગે રંગાયો...
કેસરિયો લેહરાયો .....
મેહુલિયો  જોઈ ખેડૂત મલકાયો...
આવી આઝાદી હો..આવી...

ભારત દેશની આઝાદી......આઝાદી...
ભારત મા.....મા.......
ધરતી  સમી  લીલોતરી ઓઢણી છવાયી....
વન્દે માતરમ...વન્દે માતરમ.

અયોધ્યા નગરીને ધામ શ્રી રામજીનું નામ....
નમો નમો. હો જય જય હો..ભારત માતા કી જય...
ગુજરાત જેનું ગામ. ચારેય દિશામાં ગુંજે એવું નામ....
નમો નમો.નમો.મોદી નમો..નમો.હો. શિવાય...
370 કલમ નાબુદી..


સરહદ પર સૈનિકોએ ખાધી ગોળી...
અજાણ્યાંના પડકાર પછી દુષમનને ભારે પડી ...
દેશભક્તિને કાજ ...બતાવો પ્રેમ આજ....
ગાયત્રી પટેલના શબ્દોની વાણી..
 દેશવાસીઓ જાઓ માની.
દેશપ્રેમ  બતાવો સ્વદેશી વસ્તુઓ અપનાવી..

- ગાયત્રી પટેલ

જો પોસ્ટ ગમી હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો!