About Us



અમે ડિજીટલ ગ્રૂપ છીએ. માત્ર નામથી જ અંગ્રેજી, દિલથી સંપૂર્ણ રીતે ગુજરાતી. ઈન્ટરનેટના માધ્યમથી નવોદિત લેખકોને એક મંચ મળી રહે અને લોકોને મનોરંજન મળી રહે તે હેતુથી એક નાનકડી શરૂઆત કરી છે. આટલી મોટી દુનિયામાં અલગ અલગ જગ્યાએ થી ભેગા થઈને મળવું થોડું મુશ્કેલ બની રહેતું હોય છે, એટલે ડિજીટલ યુગમાં ભેગા થઈને ડિજીટલ ગ્રૂપ ની રચના કરવામાં આવેલ છે. ડિજીટલ ગ્રૂપ એટલે તમારું પોતાનું ગ્રૂપ. ડિજીટલ ગ્રૂપનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતી ભાષાને પૂરા વિશ્વમાં ફેલાવાનો છે.

We are Digital Group. We provide Gujarati article, poem, story and some interesting things or more.


Contact us:- digitalgroup98@gmail.com